Rang De Veer-2024 Submission Process (Gujarati)
રંગ દે વીર-૨૦૨૪ જમા કરાવવાની પ્રક્રિયા મોબાઇલ ફોન દ્વારા જમા કરાવવા માટે: પગલું 1: આ લિંક પર ક્લિક કરો https://kidschaupal.page.link/2BHVGMoYRMsDmTyH6 અને એપ ડાઉનલોડ કરો. પગલું 2: નવા વપરાશકર્તા તરીકે સાઇન અપ કરો / રજિસ્ટર્ડ વપરાશકર્તા તરીકે OTP સાથે લોગિન કરો (વાલી/અભિભાવક/શિક્ષકનો ફોન નંબર વાપરી શકાય છે) પગલું 3: દાખલ